કોશિશ થી કઈ નહિ થાય , કામ કરશો તો જ થશે...
હું તમને એક બાકસની સળી આપું અને કહું કે...
" આ સળી ના બે કટકા કરવાની કોશિશ કરો "
શું કરશો ?
આજ ના રામ નવમી ના પાવન પર્વ પર ક્રિષ્ના અશ્વિન મિસ્ત્રી નો આ બ્લોગ આપ સો ના માટે ખુંલો મુકતા આનંદ ની લાગણી અનુંભવુ છું.