1.HELP EVER HURT NEVER 2.LOVE ALL SERVE ALL 3.START EARLY GO SLOWLY AND REACH SAFELY 4.DO GOOD BE GOOD SEE GOOD 5.HANDS ARE HOLIER THAN THE LIPS ARE PRAYER.

Tuesday, April 1, 2014

Gorash beke gali gali



  

ગોરસ બીકે ગલી ગલી...
                             મદીરા  બેઠી બીકાય...
આત્મીય સ્નેહી શ્રી,
પ્રણામ 
મજામાં હશો                                                      આવનારની યોગ્ય આગતા સ્વાગતા ભારતીય સંસ્કૃતિ ના સંસ્કાર છે. પણ આપનો મિત્ર અથવા સ>બ>ધી એલ.આઈ.સી. એજન્ટ છે, જાણ  થતા લોકો સંપર્ક કરવાનું ટા5તા હતા પણ સમય બદલાય ગયો.હવે સારો એલ.આઈ.સી. એજન્ટ આપનો શુભચિંતક આપના આર્થિક સલાહકાર ની ભૂમિકા બજાવે છે. ઉપરની કહેવત "ગોરસ બીકે ગલી ગલી... મદીરા બેઠી  બીકાય..."
એ સંપૂર્ણ સત્ય છે. ગોરસ એટલે દૂધ - સ્વાસ્થ્ય માટે સારો પોષ્ટિક ,ઉત્તમ અને અનિવાર્ય છે. છતાં દુધવારો રોજ  પાચ વાગે સાઇકલ - મોટરસાઈકલ પર ઘરે ઘરે આપવા આવે છે. જયારે મદીરા તન-મન -ધન ત્રણેને વિનાશ કરે છે છતાં ગમે ત્યાં ખૂણે ખૂણે વેચાય છે. આ સનાતન સત્ય છે.સારી વસ્તુ સારા સંસ્કાર સારી આદતો માટે જ આપણને રોજ રોજ કહેવું પડે છે. ખરાબ આદતો , ખરાબ સંસ્કાર , ખરાબ વસ્તુઓં જીવનમાં પ્રભુત્વ જમાવી લે છે. માટે હવે એલ.આઈ.સી. એજન્ટ આપને ઘરે પોલીસી માટે આવે તો સમજો આપનો પુણ્યોદય છે. જીવનમાં આજે આપને કઈક સારો લાભ મ5વાનો છે. માટે આપની પારિવારિક જવાબદારી સમજી આપણી સમાજમાં હમણાં જે પ્રતિષ્ઠા  છે તે મુજબ પાચ લાખ ,દસ લાખ , પચ્ચીસ લાખ કે એક કરોડ નો  આપના બજેટ અનૂકૂ5 ભાવિ પારિવારિક જવાબદારીને ધ્યાનમાં રાખી આપના લાડક્વાયોના ભાવિ શિક્ષણ , યોગ્ય વર , યોગ્ય ઘરનો વિચાર કરીને પૂરતો વીમો ઉતારજો.
 એ મારા ખાસ સંબંધી છે. એમને વિમાની વાત કેમ કરાય , કદાચ નારાજ થઈ જાય તો? સંબંધ બગડી જશે તો, મારા અંગત સ્વાર્થ ખાતર એને વિમાની વાત નહી કરાય? ના યાદ રાખશો - હવે જીવનવીમો એજન્ટની સ્વાર્થની વાત નથી, આપના પરિવારની ખુશાલી માટે ભાવી આયોજન માટે ઉચિત,  આવશ્યક  અને અનિવાર્ય છે, ટૂ>ક સમયમાં આપને રૂબરૂ મ5વાની ઈચ્છા છે , આપના ફોનની રાહ જોઉં છું.
                                           સહકાર અપેક્ષા સહ....                                        kLQGF.Al`vn.lm:+Ls)(Z$ )_)))&f
                    

















  








                                             
 
                                          
  

1 comment:

  1. જીવના માં જોખમો તો ઘણાં છે....અકસ્માત,આગ,કુદરતિ આપત્તિઓ વિગેરે...
    વિમો--જોખમો સામે ઢાલ છે...
    હર એક વ્યક્તિએ વિમો.લેવો. ભવિષ્યમાં વિમો જોખમો સામે રક્ષણ પૂરું પાડ્સે...

    ReplyDelete