કોશિશ થી કઈ નહિ થાય , કામ કરશો તો જ થશે...
હું તમને એક બાકસની સળી આપું અને કહું કે...
" આ સળી ના બે કટકા કરવાની કોશિશ કરો "
હાથમાં લેશો કોશિશ કરશો બે કટકા થઇ જશે.
પરંતુ સાહેબ , આ કોશિશ નું પરિણામ નથી.
આ તો કામ કર્યું એનું પરિણામ છે.
હમેશા "સફળતા " કામ કરવાથી મળશે કોશિશથી નહી.
No comments:
Post a Comment